તેજરામ

Dummy Image

તેજરામ મધ્યપ્રદેશના સલિયાખેડી ગામના કોરકુ આદિવાસી સમુદાયના છે, તેઓ એક યુવા નેતા અને ઉડાન ફેલો છે. ઉડાન ફેલો તરીકે, તેઓ છોકરાઓમાં માદક દ્રવ્યોના વ્યસનના નિવારણ માટે કામ કરે છે. તેઓ અગાઉ યુવાાલય કાર્યક્રમ સાથે સંકળાયેલા હતા અને સિનર્જી સંસ્થાનમાં ઇન્ટર્નશિપ કરી ચૂક્યા છે. વાઇસ-કેપ્ટન તરીકે, સમાવેશી કપ 2025 માં તેમણે તેમના ગામને વિજય અપાવ્યો હતો. હાલમાં તેજરામ હરદાની એલબીએસ કોલેજમાં બીએના બીજા વર્ષના વિદ્યાર્થી છે, ભવિષ્યમાં તેઓ શિક્ષક બનવા માગે છે.


Articles by તેજરામ


Teams playing outdoor cricket match_cricket tournament

April 8, 2026
મધ્યપ્રદેશના ગામડાઓમાં લૈંગિક ભેદભાવને ક્લીન બોલ્ડ કરતી છોકરીઓ
મધ્યપ્રદેશમાં મિશ્ર-લિંગ ક્રિકેટ ટુર્નામેન્ટ પિતૃસત્તાક સમાજવ્યવસ્થા સામે શી રીતે લડી રહી છે તેની અહીં વાત છે.
Load More