મહંતેશ એસ કે

મહંતેશ એસ કે-Image

મહંતેશ એસ કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ, બેંગલુરુમાં રિસર્ચ ઓફિસર (સંશોધન અધિકારી) છે. તેઓ જાહેર આરોગ્યમાં અનુસ્નાતકની પદવી ધરાવે છે અને તેમને બિન-ચેપી રોગો ઉપર સંશોધન કરવામાં રસ છે.


Articles by મહંતેશ એસ કે


The image shows a hospital ward. There are no people in the ward but it has four hospital beds, each with monitoring machines and other medical objects._Adivasi

July 1, 2026
આરોગ્ય સંભાળ સંબંધિત ડર: કર્ણાટકના આદિવાસીઓ સરકારી હોસ્પિટલોમાં જતા ડરે છે
ગ્રામીણ કર્ણાટકમાં આદિવાસી આરોગ્યસંભાળ ઉપર સંશોધન કરતા સંશોધકો સમજાવે છે કે જાહેર હોસ્પિટલોમાં વિના મૂલ્યે સારવાર મળતી હોવા છતાં આ સમુદાયના સભ્યો જાહેર હોસ્પિટલોને બદલે પરંપરાગત ઉપચારકોને શા માટે પસંદ કરે છે.
Load More