July 1, 2026
આરોગ્ય સંભાળ સંબંધિત ડર: કર્ણાટકના આદિવાસીઓ સરકારી હોસ્પિટલોમાં જતા ડરે છે
ગ્રામીણ કર્ણાટકમાં આદિવાસી આરોગ્યસંભાળ ઉપર સંશોધન કરતા સંશોધકો સમજાવે છે કે જાહેર હોસ્પિટલોમાં વિના મૂલ્યે સારવાર મળતી હોવા છતાં આ સમુદાયના સભ્યો જાહેર હોસ્પિટલોને બદલે પરંપરાગત ઉપચારકોને શા માટે પસંદ કરે છે.
