November 20, 2026
આઇડીઆર મુલાકાત | માર્ટિન મેક્વાન
દલિત અધિકાર કાર્યકર્તા માર્ટિન મેક્વાન તેમના સક્રિયતાવાદને ઘડનાર અનુભવો તેમજ સામાજિક ન્યાય માટેના તેમના જીવનભરના કાર્ય દરમિયાન તેમને નડેલા પડકારો વિશે આપણને જણાવે છે.
દેબોજીત દત્તા આઇડીઆરના સંપાદકીય ફીચર્સનું નેતૃત્વ કરે છે અને તેના વિવિધ ક્ષેત્રોમાં લેખો તૈયાર કરાવવા અને તેને પ્રકાશિત કરવા માટે જવાબદાર છે. તેઓ આઇડીઆરની ઉત્તર-પૂર્વ મીડિયા ફેલોશિપનું નેતૃત્વ પણ કરે છે અને લેખક ચુકવણી ભંડોળ ઊભું કરે છે જેમાંથી વંચિત પૃષ્ઠભૂમિના યોગદાનકર્તાઓને વળતર અપાય છે. અગાઉ તેમણે સહપીડિયા, ધ ક્વિન્ટ અને ધ સન્ડે ગાર્ડિયનમાં સંપાદકીય ભૂમિકાઓમાં કામ કર્યું છે, અને સાહિત્યિક વેબઝિન એન્ટિસીરિયસની સ્થાપના કરી છે. તેમના લખાણો હિમલ સાઉથએશિયન, સ્ક્રોલ.ઇન અને ધ વાયર જેવા પ્રકાશનોમાં પ્રકાશિત થયા છે.